×

કુંકાવાવ વિષે

તારીખ૭/૪ /૧૯રપ માં મહાત્મા ગાંધીજી કુંકાવાવ ની મુલાકાતે આવેલ હતાં.સાંજે મોટી કુંકાવાવ ગામે તેઓશ્રી સ્ટેશનરોડ ઉપર આવેલ લક્ષ્મીકાંન્ત ધર્મશાળા માં ઉતારો કરેલ હતો ગ્રામજનો તથા ગામ ના આગેવાનો સાથેચર્ચા કરી દેશ ની આઝાદી માટે જાહેરસભા નું આયોજન કરી દેશભકિત નું પ્રવચનો કરેલ તેમજ માજી સરપંચ સ્વ.લક્ષ્મણભાઈ ભગવાનભાઈ સુખડીયા તેમની ધાર્મિક ભગત ની જગ્યા માં લઈ જઈ નેઠાકોરજી ના દર્શન કરાવેલ કુંકાવાવમાં લોમસરૂષિનો આશ્રમ હતો. વિશ્વાભુતિ મહા મહોઘ્યાય શાસ્ત્રીશ્રી કળષ્ણાવલ્લભાચાર્ય શ્રી ની જન્મ ભુમિ છે. હાલ એમની સ્મળતિમાં " બ્રહમ પેલેસ નામનું ભવ્યભાતિગળ લાલ પથ્થરમાંથી નવ શિખર મંદિરનું નિર્માણ કામ ચાલુ છે.

Read More

તાજેતર ના સુધારાઓpush-play View All

SideImg
  • 25-5-2019
    ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

    Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

૪૫
૧૫૫૪૭૧
૪૫

Locate on Map

Social Feeds

સરકારી યોજનાઓ

વધુ જાણો