×

સાવરકુંડલા વિષે

સાવરકુંડલા તાલુકો એ ૨૧.૨૦ અંક્ષાશ અને ૭૧.૧૮ રેખાંશ ઉપર આવેલ છે. સાવરકુંડલા મુળ ગોહિલ વાડ સ્ટેટ નું અગ્રગણ્ય તાલુકો ઐતિહાસીક રીતે મહત્વ ધરાવતો તાલુકો છે. આ તાલુકામાં જોગદાસ ખુમાણની ખમીરવંતી ભુમી આવેલ છે. આ તાલુકાના ધણા બધા ગામોમાં વિરો અને સંતો પ્રસિધ્ધી પામેલા છે. આ તાલુકાનું ગાધકડા ગામ જુનાગઢના નવાબની હકુમત નીચે હતુ. જેને સરદાર વલ્લભભાઇ પટેલએ સ્વત્રંત કરાવેલ હતુ. તાલુકાની પૂર્વ- પ્રશ્વિમ અને દક્ષીણ દિશા ગીર પૂર્વના ડુંગરોથી પાલીતાણાના શેત્રુંજી ડુંગરો સુધી દક્ષીણનો ભાગ જોડાયેલો છે. ગીર પૂર્વના વિસ્તારના આ તાલુકાના ગામોમાં ગીરના સિંહોના નિવાસ તરીકે જાણીતુ છે. આ તાલુકામાં શેત્રુજય નદીથી શરૂ થઇ જામવાળી નદી, સુરજવડી નદી, ધાતરવડી નદી અને શેલ દેદુમલ નદી આવેલી છે. જેમની ઉપર વિશાળ ડેમો બાંધવામાં આવેલા છે. આ તાલુકાના ખડસલી ગામે લોકશાળામાં શૈક્ષણિક પ્રવૃતિ સાથે સંસ્કારનું સિચંન કરી રહી છે. આ તાલુકાના ધાર્મિક સ્થળો નુરા પીર આશ્રમ વિસ્થાપીત પામેલ છે. તેમજ સેંજળ ધામમાં આ વિસ્તારના પ્રતિષ્ઠા પામેલા ધાર્મિક સ્થાનો છે. આ સીવાય ધણાજ નાના-મોટા ધાર્મિક સ્થાનો આવેલા છે.

Read More
શ્રી પી.સી પરમાર

તાલુકા વિકાસ અધિકારી

તાજેતર ના સુધારાઓpush-play View All

SideImg
  • 25-5-2019
    ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

    Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

૮૦
૧૫૫૪૭૧
૭૮

Locate on Map

Social Feeds

સરકારી યોજનાઓ

વધુ જાણો